Skeleton AR (AR GUJARATI MOBILE APPLICATION)
📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.
1. બાળકો વિજ્ઞાન વિષયનુ જ્ઞાન મેળવી શકશે.
2. બાળકો માનવ શરીરના હાડકાના સાંધાઓ તથા માનવ શરીરના અસ્થિઓ જોઇ શક્શે અને તેના વિશે જાણશે.
3. ધોરણ 6 ના બાળકો વિજ્ઞાન વિષય એકમ ૮ શરીરનું હલનચલન નો અભ્યાસ કરવામા મદદરુપ થશે.
4. બાળકો મોબાઇલનો સદુપયોગ કરશે.
આ એપ્લિકેશન નો ઉપયોગ કેમ કરવો.



1 Comments
ખૂબ સરસ કાર્ય સાહેબ
ReplyDeletePost a Comment