Social study Knowledge (GUJARATI MOBILE APPLICATION)
📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.
1. બાળકો સામાજિક વિજ્ઞાન વિષયનુ જ્ઞાન મેળવી શકશે.
2. બાળકો આપણા ગ્રહો, સુર્યગ્રહણ / ચંદ્રગ્રહણ, પૃથ્વીના વૃતો, કર્કવૃત રેખા, સાત ખંડો, વિશ્વની સાત અજાયબીઓ, ભારતના પાડોશી દેશો, ભારતના રાજ્યો, રાષ્ટ્રીય પ્રતિકો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર, આપણી અદાલતો, ગુજરાતના જિલ્લાઓ, ગુજરાતના સ્થાપત્યો વગેરે થી માહિતગાર થશે.
3. બાળકો મોબાઇલનો સદુપયોગ કરશે.
આ એપ્લિકેશન નો ઉપયોગ કેમ કરવો.


Post a Comment
Post a Comment