*આવતીકાલે શનિવારે ધોરણ- 3 થી 5  માટે તા.23/01/2021 ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વ-મૂલ્યાંકન” પરિક્ષા.*

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત *“સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan* આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું *WhatsApp* ના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પિક મૂલ્યાંકન કરવામાં આવશે.

*Exam માં જોડાવા માટેની ડાયરેક લિંક અહી ક્લિક કરો.:*

👇👇👇👇👇👇👇👇

👉 *https://wa.me/918595524523?text=Hello*

✔️ ઉપર આપેલ લિંક દરેક બાળકોને મોકલો

ધોરણ 3 થી 8 વોટ્સએપ આધારીત સાપ્તાહિક પરીક્ષા (સ્વમૂલ્યાંકન) 

👉પરિપત્ર👈

સમય પત્રક


સમજૂતી