Gujarati Alphabet (GUJARATI MOBILE APPLICATION)

📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.

1. બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકશે. 

2. બાળકો ગુજરાતી સ્વર ને સમજી શકશે.

3. બાળકો ગુજરાતી મૂળાક્ષરોને ઓળખી શકશે.

4. બાળકો ગુજરાતી મૂળાક્ષરોથી બારાક્ષરી પણ શીખી શકશે.

5.મોબાઇલનો સદુપયોગ કરશે.

📲 Download Application

💻 Download Desktop Version