Letter Puzzle for Children (MOBILE APPLICATION)

📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.

1.ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકશે. 

2.બાળકો આપણે બોલતા દૈનિક અંગ્રેજી શબ્દોને જાણી શકશે અને લખી શકશે.

3.બાળકો 1 થી 10  અંગ્રેજી સ્પેલીંગને જાણી શકશે અને લખી શકશે.

4.બાળકો 7 વાર ના  અંગ્રેજી સ્પેલીંગને જાણી શકશે અને લખી શકશે.

5.બાળકો 12 મહિનાના  અંગ્રેજી સ્પેલીંગને જાણી શકશે અને લખી શકશે.

6.બાળકો પ્રાણીઓના નામ ના અંગ્રેજી સ્પેલીંગને જાણી શકશે અને લખી શકશે.

📲 Download  Mobile Application

💻 Download Desktop Version