Planet_AR (AR MOBILE APPLICATION)

📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.

1.ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકશે. 

2.બાળકો હૂબહૂ આપણા સૌરમંડળના ગ્રહોને જોઈ શકશે.

3.આપણા સૌરમંડળના ગ્રહોને અલગ અલગ એંગલથી જોઈ શકશે.

4.સૌરમંડળના ગ્રહોની ગુજરાતીમાં ટૂંકી સમજ મેળવી શકશે.

5.મોબાઇલનો સદુપયોગ કરશે.

📲 Download Application

📲 Download Supported PDF file