Make 2d Geometry Shape AR (AR MOBILE APPLICATION)

📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.

1.બાળક રચનાત્મક કાર્ય કરી પોતાની જાતે આકારો વિશે જાણશે.

2.જુદા જુદા આકારો બનાવશે અને તેને ઓળખશે.

3.ચતુષ્કોણના પ્રકારો વિશે જાણશે.

4.મોબાઇલનો સદુપયોગ કરશે.

📲 Download Application

📲 Download Supported PDF file