Science fair project_AR_Saringpur (AR MOBILE APPLICATION)
📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.
1.બાળક સૌર ઊર્જા અને પવન ઊર્જા વિષે માહિતગાર થશે.
2.સૌર ઊર્જા અને પવન ઊર્જા ના 3D મોડેલ્સ જોઈ શકશે.
૩. સૌર ઊર્જા અને પવન ઊર્જા ની ઉપયોગીતા સમજશે.
4.મોબાઇલનો સદુપયોગ કરશે.
📲 Download Supported TARGET file


Post a Comment
Post a Comment