તારીખ:24/09/2021
તારીખ:23/09/2021
-: रोचक जानकारी :-
1. सानमारिनो विश्व का ऐसा देश है जहां दो राष्ट्रपति होते है.
2. रविवार की छुट्टी 1843 से शुरू हुयी.
3. विश्व में खट्टा शहद ब्राजील के जंगलो में मिलता है.
4. विश्व में कुल 2792 भाषाएँ बोली जाती है.
5. विश्व में स्पेन ऐसा देश है जहां कपड़ो पर अख़बार छपता है.
6. विश्व की प्रथम महिला प्रधानमंत्री श्रीमति भंडार नायके है.
7. विश्व का पहला रिवोल्वर कोल्ट(अमेरिका) ने 1835 में बनाया है.
8. एक्वेस्टक ऐसा पदार्थ है जो आग में नहीं जलता.
9. विश्व में बिजली का अविष्कार 1672 में वान गुएरिके ने किया था.
10. विश्व का रूस ऐसा देश है जिसक एक भाग में शाम और एक भाग में दिन होता है.
11. चीन विश्व का ऐसा देश है जिसकी सीमा को तेरह देशो ने घेर रखा है
તારીખ:22/09/2021
🌍ભારત ભૂગોળના પૂછાયેલા પ્રશ્નો🌍
🔥ભારત સરકાર કૃષિમાં 'નીમ-આલેપિત યુરિયા'ના ઉપયોગને શા માટે પ્રોત્સાહિત કરે છે❓
*✔નીમ લેપ, જમીનમાં યુરિયા ભળવાના દરને ધીમો કરી દે છે.*
🔥ભારતમાં કયા વનમાં સાગ અને પ્રભાવી વૃક્ષ પ્રજાતિ છે❓
*✔ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર વન*
🔥ભારતમાં કયા ક્ષેત્રોમાં મેન્ગૃવ જંગલ, નિત્યલીલા જંગલ અને પાનખર જંગલનું સંયોજન છે❓
*✔દક્ષિણ-પશ્ચિમ બંગાળ*
🔥ભારતમાં એક વિશેષ ક્ષેત્રમાં, સ્થાનિક લોકો જીવિત વૃક્ષોના મૂળનો ઉછેર કરી તેને જળધારાની આરપાર સુદ્રઢ પુલોમાં રૂપાંતરિત કરી દે છે. જેમ જેમ સમય પસાર થાય છે, આ પુલ વધુ મજબૂત બનતા જાય છે. આવા અનોખા 'જીવિત મૂળના પુલ' ક્યાં જોવા મળે છે❓
*✔મેઘાલય*
🔥ભારતમાં સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગને શેના આયતની અપેક્ષા હોય છે❓
*✔કોકિંગ કોલસો*
🔥'100 ચેનલ' દ્વારા એકબીજાથી અલગ કરવામાં આવે છે❓
*✔આંદામાન-નિકોબાર*
🔥તુર્કી કોની વચ્ચે આવેલું છે❓
*✔કાળો સાગર અને ભૂમધ્ય સાગર*
🔥પ્રત્યેક વર્ષ અમુક વિશિષ્ટ સમુદાય/જનજાતિ, પરિસ્થિતિ, રૂપથી મહત્વપૂર્ણ, આખો મહિનો ચાલનાર અભિયાન/તહેવાર દરમિયાન ફળદાર વૃક્ષના છોડનું રોપણ કરે છે. તે કયો સમુદાય છે❓
*✔ગોંડ અને કોર્ફૂ*
🔥'મિશ્રિત ખેતી'ની મુખ્ય વિશેષતા શું છે❓
*✔પશુપાલન અને ખેત ઉત્પાદન એકસાથે કરવું*
🔥તે એ જ અક્ષાસ પર છે, જે ઉત્તરી રાજસ્થાનથી પસાર થાય છે, તેનો 80% કરતા વધુ ભાગ વનાચ્છાદિત છે, 12%થી વધુ વનાચ્છાદિત ભાગ આ રાજ્યના રક્ષિત ક્ષેત્ર નેટવર્કના રૂપમાં છે.
કયું રાજ્ય ઉપરની બધી વિશેષતાઓ ધરાવે છે❓
*✔અરૂણાચલ પ્રદેશ*
🔥કયા રાજયમાં એવી ચુસ્ત આબોહવા-વિષયક સ્થિતિ ઉપલબ્ધ છે જેમાં ઓછી કિંમતથી ઓર્કિડની વિવિધ જાતની ખેતી થઈ શકે છે અને તે આ ક્ષેત્રમાં નિકાસ આધારિત ઉદ્યોગ વિકસિત કરી શકે છે❓
*✔અરુણાચલ પ્રદેશ*
🔥2004ના સુનામીએ લોકોને એ અનુભવ કરાવી દીધો કે મેન્ગ્રુવ કિનારાની આપત્તિઓ વિરુદ્ધ વિશ્વસનીય સુરક્ષા વાડનું કાર્ય કરી શકે છે. મેન્ગ્રુવ સુરક્ષા વાડના રૂપમાં કેવી રીતે કાર્ય કરે છે❓
*✔મેન્ગ્રુવના વૃક્ષ પોતાના સઘન મૂળના કારણે તોફાન અને ભરતી-ઓટથી ઉખડતા નથી.*
🔥ભારતમાં કેટલાક ભાગોમાં યાત્રા કરતી વખતે તમે જોશો કે ક્યાંક-ક્યાંક લાલ માટી જોવા મળે છે. માટીના આ રંગનું મુખ્ય કારણ શું છે❓
*✔ફેરિક ઓક્સાઇડની હાજરી*
🔥ટીહરી જળવિદ્યુત મથક કઈ નદી પર સ્થિત છે❓
*✔ભાગીરથી*
🔥ઓમકારેશ્વર પરિયોજના કઈ નદી પર છે❓
*✔નર્મદા*
🔥કયા રાજ્યમાં નામચિક-નામફૂક કોલસા ક્ષેત્ર આવેલું છે❓
*✔અરુણાચલ પ્રદેશ*
🔥ગુરુ શિખર પર્વત કયા રાજ્યમાં આવેલું છે❓
*✔રાજસ્થાન*
🔥શિવરાય ટેકરીઓ ક્યાં આવેલી છે❓
*✔તામિલનાડુ*
🔥રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું શાહગઢ ક્ષેત્ર, વર્ષ-2006માં કયા કારણસર ચર્ચામાં હતું❓
*✔ઉચ્ચ ગુણવત્તાના ગેસ ભંડારોનું મળવું*
🔥'સહરિયા' જનજાતિના લોકો ક્યાંના રહેવાસી છે❓
*✔રાજસ્થાન*
🔥જૂમ (Jhoom) શું છે❓
*✔કૃષિ (ખેતી)નો એક પ્રકાર*
🔥ઢોળાવ ખેતી ક્યાં કરવામાં આવે છે❓
*✔પરાડોના ઢોળાવ પર*
તારીખ:21/09/2021
વાંચજો ગુજરાત અને ગુજરાતીઓ ની ખાસીયતો....!!
૧. ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે જેણે દુનીયા ને બે રાષ્ટ્રપિતા આપ્યા. ગાંધિજી અને મહમદ અલી ઝીણા.
૨. દેશ ના ટોપ ૨૫ અમીરો મા દશ ગુજરતી છે.
૩. શુન્ય માથી સર્જન કરનારા ધિરુભાઇ અંબાણી ગુજરતી છે.
૪. અઝીમ પ્રેમજી, રતન ટાટા, મુકેશ અંબાણી, અનીલ અંબાણી અને એવા અસંખ્ય ગુજરતી ઓ દેશના ઉધ્યોગો ને રોશન કરે છે.
૫. ગાંધીનગર આખો એશીયા નુ એક માત્ર ગ્રીનેસ્ટ કેપીટલ છે.
૬. સુરત દેશ નુ ફાસ્ટેટ ગ્રોઇન્ગ સીટી છે.
૭. રંગીલુ શહેર રાજકોટ,
૮. જોગી અને સંતો ની ભુમી એટલે જુનાગઢ.
૯. સાહીત્ય નુ સેન્ટર પોઇન્ટ એવુ ભાવનગર.
૧૦. ગુજરાત નુ દરેક શહેર કોઇ ને કોઇ વાત માટે પ્રખ્યાત છે.
૧૧. દુનીયા ના ૮૦% હિરા સુરત મા પોલિશ થાય છે.
૧૨. દેશ ના માત્ર ૬% વિસ્તાર મા વશેલા અને દેશનિ વસ્તી નો માત્ર ૫% ભાગ છે છતા દેશના શેરબજાર મા ૩૦% ભાગ ધરાવે છે.
૧૩. દેશ ના નિકાશ મા ૧૬% ફાળો ગુજરાત નો છે.
૧૪. વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી જામનગર (ગુજરાત) મા છે.
૧૫. એશિયા નુ સૌથી મોટુ શિપ બ્રેકીંગ યાર્ડ પણ ગુજરાત (ભાવનગર પાસે અલંગ) મા છે.
૧૬. એશિયાટીક લાયન એક માત્ર ગુજરાત (સાસણ ગીર) મા છે.
૧૭. ઝાયડસ કેડીલા, એલેમ્બિક, ટોરેન્ટ, સન ફાર્મા સહિત નિ દેશ ની ૪૦% ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ
ગુજરાત મા છે.
૧૮. દેશ મા સૌથી લાંબો દરિયા કાંઠો ગુજરાત નો છે.
૧૯. દેશ મા સૌથી વધુ એઇર પોર્ટ ગુજરાત મા છે.
૨૦. વિશ્વ મા જીન્સ નુ સૌથી વધુ ઉત્પાદન કરતી બિજા નંબર ની મિલ ગુજરાત મા છે.
૨૧. વિશ્વ ની ટોપ મિલ્ક બ્રાંડ અમુલ પણ ગુજરાતની છે.
૨૨. વિશ્વ નો એક પણ
ખુણો એવો નથી જ્યા ગુજરતી વશ્યો નહિ હોય…
૨૩. આવકાર એ આપણો સૌથી શ્રેસ્ઠ સદગુણ છે.
૨૪. આપણે વેપારી પ્રજા છીએ…
૨૫. લડવુ આપણ ને ગમતુ નથી, આપણેતો ‘જીવો અન,ે જીવવા દ્યો’ મા માનીએ છીએ.અને
એવી તો બિજી ઘણી ખાસિયતો છે…..
“જય જય ગુજરાત, ગરવી ગુજરાત”
તારીખ:20/09/2021
વિવિધ કંપનીઓના સ્થાપકો
🅾️ માઈક્રોસોફટ કંપનીના સંસ્થાપક : બિલ ગેટ્સ
🅾️ માઈક્રોસોફટ કંપની ના સહસ્થાપક : પોલ એલન
🅾️ વિકીપીડિયા ના સ્થાપક : જીમી વેલ્સ , લેરી સેંગર
🅾️ એપલ ના સ્થાપક : સ્ટીવ જોબ્સ , સ્ટીવ વોઝનિયાક , રોનાલ્ડ વાયને
🅾️ Google ના સ્થાપક : લેરી પેઝ , સર્ગેઈ બ્રીન
🅾️ યાહુ ના સ્થાપક : જેરી યાંગ અને ડેવિડ ફિલો
🅾️ યુ - ટયુબ ના સ્થાપક : ચાડ હર્લી , જાવેદ કરીમ , સ્ટીવ ચેન
🅾️ Gmail ના સ્થાપક : પૌલ બુશીટ
🅾️ Hotmail (મફત e-mail સર્વિસ) ના સ્થાપક : સબ્બીર ભાટીયા
🅾️ Flipkart ના સ્થાપક : સચિન બંસલ , બિન્ની બંસલ
🅾️ Amazon ના સ્થાપક : જેફ બેઝોસ
🅾️ Snapdeal ના સ્થાપક : કુનાલ બાહલ્ , રોહિત બંસલ
🅾️ Paytm ના સ્થાપક : વિજય શેખર શર્મા
🅾️ Alibaba ના સ્થાપક જેક મા
🅾️ Samsung ના સ્થાપક : લી બાયંગ-ચુલ
🅾️ Idea ના સ્થાપક : કુમાર મંગલમ્ બિરલા
🅾️ Vodafone ના સ્થાપક : અર્નેસ્ટ હેરિસન , જેરી વેન્ટ
🅾️ Airtel ના સ્થાપક : સુનીલ ભારતી મિત્તલ
🅾️ Jio Netwok ના સ્થાપક : મુકેશ અંબાણી
🅾️ TATA ના સ્થાપક : જમશેદજી ટાટા
🅾️ Wipro ના સ્થાપક : અઝીમ હસમ પ્રેમજી
તારીખ:19/09/2021
મહત્વના દિવસો
◽4 ફેબ્રુઆરી ક્યો દિવસ?
✅વિશ્વ કેન્સર દિવસ
◽28 ફેબ્રુઆરી કયો દિવસ?
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
◽22 માર્ચ કયો દિવસ?
✅વિશ્વ જળ દિવસ
◽7 એપ્રિલ કયો દિવસ?
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
◽22 એપ્રિલ કયો દિવસ?
✅વિશ્વ પૃથ્વી દિવસ
◽8 મે કયો દિવસ?
✅વિશ્વ રેડક્રોસ દિવસ
◽31 મે કયો દિવસ?
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ
◽5 જૂન કયો દિવસ?
✅વિશ્વ પર્યાવરણ દિવસ
◽14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ
◽1 જુલાઈ કયો દિવસ?
✅વિશ્વ ડોક્ટર દિવસ
◽1 ડિસેમ્બર કયો દિવસ?
✅વિશ્વ એઇડ્સ દિવસ
◽23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ
કર્કવૃત્ત ગજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે
🏷૧ - કચ્છ
🏷૨ - પાટણ
🏷૩ - મહેસાણા
🏷૪ - ગાંધીનગર
🏷૫ - સાબરકાંઠા
🏷૬ - અરવલ્લી
🎯 કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે
🏷૧ - ગુજરાત
🏷૨ - રાજસ્થાન
🏷૩ - મધ્યપ્રદેશ
🏷૪ - છતીસગઢ
🏷૫ - ઝારખંડ
🏷૬ - પશ્ચિમ બંગાળ
🏷૭ - ત્રિપુરા
🏷૮ - મિઝોરમ
તારીખ:18/09/2021
વ્યક્તિ અને તેમના મૂળનામ
✔️વાલ્મીકિ -- રત્નાકર
✔️ચાણક્ય -- વિષ્ણુગુપ્ત
✔️વિવેકાનંદ -- નરેન્દ્રદત
✔️બાળ ગંગાધર તિલક -- કેશવ
✔️જહાંગીર -- સલીમ
✔️દયાનંદ સરસ્વતી -- મૂળશંકર
✔️રામકૃષ્ણ પરમહંસ -- ગદાધર
✔️હુમાયુ -- નાસીરૂદીન
✔️શેરશાહ -- ફરીદખાન
✔️અકબર -- જલાલુદીન
✔️બીરબલ -- મહેશદાસ
✔️ભીષ્મ પિતામહ -- દેવવ્રત
✔️તુલસી દાસ -- રામબોલા
✔️બૈજુ બાવરા -- વૈજનાથ મિશ્રા
તારીખ:17/09/2021
🏛️ કેબિનેટ મંત્રીનું કામ શું હોય છે?
➖મંત્રીમંડળનો ખાસ ભાગ કેબિનેટ મંત્રીઓની પાસે હોય છે. તેમને એક કે એનાથી વધુ મંત્રાલય પણ વહેંચવામાં આવ્યાં હોય શકે છે. સરકારના તમામ નિર્ણયોમાં કેબિનેટના મંત્રીઓ સામેલ હોય છે. સામાન્ય રીતે દરેક સપ્તાહે કેબિનેટની બેઠક મળે છે. સરકાર કોઈપણ નિર્ણય કે કોઈ અધ્યાદેશ, નવો કાયદો, કાયદા સંશોધન વગેરે બાબતો કેબિનેટની બેઠકમાં જ નક્કી થાય છે.
🏛️ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અંગે જાણો.
➖મંત્રી પરિષદનો જે ભાગ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓની પાસે હોય છે, તેઓ ફાળે આવેલા મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જોકે દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠકમાં તેઓ સામેલ થતા નથી. કેબિનેટ તેમને તેમના મંત્રાલય કે વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો વખતે ખાસ પ્રસંગે બોલાવી શકે છે.
👍🏻 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી સીધા જ પ્રધાનમંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જૂનિયર મિનિસ્ટર પણ કહેવાય છે.
👍🏻 પાવરના હિસાબે
➖ કેબિનેટ મંત્રી સૌથી ઉપર આવે છે.
➖કેબિનેટ મંત્રી બાદ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો બીજા નંબરે આવે છે
➖અને રાજ્યમંત્રી ત્રીજા નંબરે આવે છે.
👍🏻 રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રીના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રીના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્ય મંત્રી પણ હોઈ શકે છે.




Post a Comment
Post a Comment