ધોરણ 8 સામાજીક વિજ્ઞાન વિષયના 61 જેટલા ક્રાંતિકારીઓની AR  મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે. જેમાં 61 જેટલા ક્રાંતિકારીઓ, માનવ કંકાલ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સ્થિતિ જોઈ શકાય છે.