ABC ALPHABETS WITH MODELS (AR MOBILE APPLICATION)
📲 આ મોબાઈલ એપ્લિકેશનથી બાળકોને ફાયદાઓ.
1.ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકશે.
2.અલ્ફાબેટ ની સાથે જોડાયેલા મોડેલથી બાળકો જોઈને યાદ રાખી શકશે અને સ્પેલિંગ પણ શીખશે.
3.સાદા શબ્દો બનાવતા શીખશે.
4.અંગ્રેજી અલ્ફાબેટને ઓળખશે.
5.1 થી 10 અંકો પણ શીખી શકશે.
6.મોબાઇલનો સદુપયોગ કરશે.





Post a Comment
Post a Comment